Hello everybody, hope you’re having an incredible day today. Today, I’m gonna show you how to prepare a distinctive dish, #ga4 #week4 stuffed baked bell peppers. One of my favorites. For mine, I will make it a bit tasty. This will be really delicious.
#GA4 #Week4 Stuffed baked bell peppers is one of the most favored of current trending meals in the world. It is simple, it is fast, it tastes delicious. It is enjoyed by millions daily. They are fine and they look wonderful. #GA4 #Week4 Stuffed baked bell peppers is something which I’ve loved my whole life.
To begin with this recipe, we must prepare a few ingredients. You can have #ga4 #week4 stuffed baked bell peppers using 6 ingredients and 3 steps. Here is how you cook it.
The ingredients needed to make #GA4 #Week4 Stuffed baked bell peppers:
- Take લાલ શિમલા મરચા 2 નગ, લીલા શિમલા મરચા 2 નગ, મકાઈ 1 નગ,
- Take ડુંગળી 2 નગ, પનીર 100 ગ્રામ,લીલા વટાણા 1/૨ બાઉલ, છીણેલું
- Prepare ગાજર ૧/૨ બાઉલ, લસણ ની પેસ્ટ ૧/૨ t s p ઓઇલ ૩ t s p, રેડ ચીલી
- Make ready સોસ ૨tsp,ચીઝ છીણેલું ૧ બાઉલ, મીઠું સ્વાદ પ્રમાણે,
- Take ગરમ મસાલો ૧/૨ tsp,લીલા મરચા ની રીત પેસ્ટ૧/૨ tsp જેટલું કોથમીર
- Get 2 ચમચી
Steps to make #GA4 #Week4 Stuffed baked bell peppers:
- સવ પ્રથમ મકાઈ અને લીલા વટાણા ને બોઈલ કરવાના, પછી ગાજર ને છીણી લેવાની, અને ડુંગળી ઝીણી સમારી નાખો.
- એક કડાઈ માં ઓઇલ ગરમ કરો પછી લસણ,લીલા મરચા ની પેસ્ટ ડુંગળી ઉમરીને સાંતળો બ્રાઉન થાય ત્યાં સુધી પછી બાફેલા મકાઈના દાણા નાખી ને હલાવીને બાફેલા લીલા વટાણા નાખી અને ગાજર છીણેલું ઉમેરો અને પછી મીઠું,ગરમ મસાલો, કોથમીર,રેડ ચીલી સોસ, અને પનીર નાખીને હલાવીને બરાબર મિક્સ કરો પછી ૧tsp જેટલું ચીઝ નાખીને મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. પછી લાલ,લીલા સિમલા મરચાં વચ્ચેથી કટ કરી બે ભાગ કરો અને મરચાં ને ઓઈલથી ગ્રીસ કરીને સ્ટફિંગ ભરીને ઉપરથી ચીઝ છીણીને ઓવન માં ૧૮૦ તાપમાન પર ૧૦ મિનિટ બેક કરો એટલે સ્ટફ્ડ બેઠક કેપ્સિકમ
- રેડી.
So that’s going to wrap this up for this special food #ga4 #week4 stuffed baked bell peppers recipe. Thanks so much for reading. I am confident that you can make this at home. There’s gonna be more interesting food in home recipes coming up. Don’t forget to save this page in your browser, and share it to your loved ones, colleague and friends. Thanks again for reading. Go on get cooking!