#GA4 #Week4 Stuffed baked bell peppers
#GA4 #Week4 Stuffed baked bell peppers

Hey everyone, hope you are having an amazing day today. Today, I will show you a way to prepare a distinctive dish, #ga4 #week4 stuffed baked bell peppers. One of my favorites. This time, I will make it a bit unique. This will be really delicious.

#GA4 #Week4 Stuffed baked bell peppers is one of the most popular of recent trending foods on earth. It’s enjoyed by millions daily. It is easy, it’s fast, it tastes delicious. They’re nice and they look fantastic. #GA4 #Week4 Stuffed baked bell peppers is something that I have loved my entire life.

To get started with this particular recipe, we have to prepare a few components. You can cook #ga4 #week4 stuffed baked bell peppers using 6 ingredients and 3 steps. Here is how you can achieve it.

loading...
The ingredients needed to make #GA4 #Week4 Stuffed baked bell peppers:
  1. Prepare લાલ શિમલા મરચા 2 નગ, લીલા શિમલા મરચા 2 નગ, મકાઈ 1 નગ,
  2. Take ડુંગળી 2 નગ, પનીર 100 ગ્રામ,લીલા વટાણા 1/૨ બાઉલ, છીણેલું
  3. Get ગાજર ૧/૨ બાઉલ, લસણ ની પેસ્ટ ૧/૨ t s p ઓઇલ ૩ t s p, રેડ ચીલી
  4. Get સોસ ૨tsp,ચીઝ છીણેલું ૧ બાઉલ, મીઠું સ્વાદ પ્રમાણે,
  5. Make ready ગરમ મસાલો ૧/૨ tsp,લીલા મરચા ની રીત પેસ્ટ૧/૨ tsp જેટલું કોથમીર
  6. Make ready 2 ચમચી
Instructions to make #GA4 #Week4 Stuffed baked bell peppers:
  1. સવ પ્રથમ મકાઈ અને લીલા વટાણા ને બોઈલ કરવાના, પછી ગાજર ને છીણી લેવાની, અને ડુંગળી ઝીણી સમારી નાખો.
  2. એક કડાઈ માં ઓઇલ ગરમ કરો પછી લસણ,લીલા મરચા ની પેસ્ટ ડુંગળી ઉમરીને સાંતળો બ્રાઉન થાય ત્યાં સુધી પછી બાફેલા મકાઈના દાણા નાખી ને હલાવીને બાફેલા લીલા વટાણા નાખી અને ગાજર છીણેલું ઉમેરો અને પછી મીઠું,ગરમ મસાલો, કોથમીર,રેડ ચીલી સોસ, અને પનીર નાખીને હલાવીને બરાબર મિક્સ કરો પછી ૧tsp જેટલું ચીઝ નાખીને મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. પછી લાલ,લીલા સિમલા મરચાં વચ્ચેથી કટ કરી બે ભાગ કરો અને મરચાં ને ઓઈલથી ગ્રીસ કરીને સ્ટફિંગ ભરીને ઉપરથી ચીઝ છીણીને ઓવન માં ૧૮૦ તાપમાન પર ૧૦ મિનિટ બેક કરો એટલે સ્ટફ્ડ બેઠક કેપ્સિકમ
  3. રેડી.

So that is going to wrap it up with this exceptional food #ga4 #week4 stuffed baked bell peppers recipe. Thank you very much for reading. I’m confident you can make this at home. There’s gonna be interesting food at home recipes coming up. Don’t forget to bookmark this page on your browser, and share it to your family, friends and colleague. Thanks again for reading. Go on get cooking!